ક્રિકેટ મેચ દરમિયાન બ્રેકમાં શું ખાય છે ખેલાડીઓ?


2024/01/01 16:02:34 IST

જરૂરી છે બ્રેક

    થાક લાગવાને કારણે ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓને બ્રેક આપવામાં આવે છે.

Credit: Google

કેમ અપાય છે બ્રેક?

    ક્રિકેટર્સ ન માત્ર બોડીને આરામ આપે છે પરંતુ એનર્જી આપતી ફૂડ આઈટમ્સ પણ ખાય છે.

Credit: Google

લો-ફેડ ફૂડ આઈટમ્સ

    તમને જણાવી દઈએ કે, બ્રેકમાં ક્રિકેટર્સને લો-ફેટ ફૂડ આઈટમ્સ અપાય છે.

Credit: Google

ડાઈટમાં સામેલ વસ્તુઓ

    બ્રેક ડાઈટમાં ફ્રૂટ, ટોસ્ટેડ સેન્ડવિચ, દહી, સલાડ અને સ્મૂદી જેવી વસ્તુઓ હોય છે.

Credit: Google

કેળું

    કેટલાક ક્રિકેટર્સ કેળું પણ ખાતા હોય છે, જેનાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.

Credit: Google

ડ્રિંક્સ બ્રેક

    ડ્રિંક્સ બ્રેકમાં ખેલાડીઓને ચા અથવા કોફી આપવામાં આવે છે.

Credit: Google

ડ્રિંક્સ બ્રેક બેનિફિટ

    ડ્રિંક્સ બ્રેકના કારણે મેચ દરમિયાન ખેલાડીઓનું શરીર હાઈડ્રેટેડ રહે છે.

Credit: Google

ગરમીમાં શું મળે?

    ગરમીમાં ખેલાડીઓ પાવર ડ્રિંક્સ પીવે છે, જેમાં મીઠું વધારે હોય છે.

Credit: Google

શું નથી અપાતું?

    આળસ ન આવે તે માટે બ્રેક દરમિયાન ખેલાડીઓને સ્વીટ વસ્તુઓ નથી અપાતી.

Credit: Google

View More Web Stories